ડીડી ન્યૂઝ

ફેબ્રુવારી 19, 2025 7:31 પી એમ(PM)

views 24

ટકાઉ અને અગ્નિ-પ્રતિરોધક જ નહીંપણ જાતેજ સફાઈ પણ કરી શકે તેવા અદ્યતન કાપડના ઉત્પાદન સાથે ભારતનું રાષ્ટ્રીય ટેકનિકલ ટેક્સટાઇલ મિશન કાપડ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે

ટકાઉ અને અગ્નિ-પ્રતિરોધક જ નહીંપણ જાતેજ સફાઈ પણ કરી શકે તેવા અદ્યતન કાપડના ઉત્પાદન સાથે ભારતનું રાષ્ટ્રીય ટેકનિકલ ટેક્સટાઇલ મિશન કાપડ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે,. આજે ભિવાનીમાં ટેકનોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્સટાઇલ એન્ડ સાયન્સિસ ખાતે આયોજિત રાષ્ટ્રીય ટેક્સટાઇલ કોન્ફરન્સને સંબોધતા, મિશન ડિ...

ફેબ્રુવારી 19, 2025 2:13 પી એમ(PM)

views 243

દેશનાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારે પદભાર સંભાળ્યો

નવી દિલ્હીના નિર્વાચન સદન ખાતે જ્ઞાનેશ કુમારે નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે પદભાર સંભાળ્યો છે. શ્રી કુમારે આ પદ પર પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનું સ્થાન ગ્રહણ કર્યું છે. પદ સંભાળ્યા બાદ પોતાના સંદેશમાં શ્રી કુમારે કહ્યું, રાષ્ટ્ર નિર્માણ માટે પહેલું પગલું મતદાન છે અને દેશના દરેક નાગરિકે મતદ...

ફેબ્રુવારી 19, 2025 2:10 પી એમ(PM)

views 19

પ્રાકૃતિક આપત્તિઓથી અસરગ્રસ્ત 5 રાજ્યને એક હજાર 544 કરોડ રૂપિયાથી વધુની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરની સમિતિએ ગયા વર્ષે અચાનક આવેલા પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડા જેવી પ્રાકૃતિક આપત્તિઓથી અસરગ્રસ્ત પાંચ રાજ્યને એક હજાર 544 કરોડ રૂપિયાથી વધુની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. આ રકમ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ- NDRFમાંથી તરફથી જાહેર કરવામાં ...

ફેબ્રુવારી 16, 2025 3:38 પી એમ(PM)

views 20

વુમન પ્રિમિયર ક્રિકેટ લીગ મેચમાં આજે વડોદરામાં ગુજરાત જાયન્ટસનો યુપી વોરિયર્સ સાથે મુકાબલો

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે વડોદરામાં ગુજરાત જાયન્ટ્સનો મુકાબલો યુપી વોરિયર્સ સામે થશે. આ મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે. ગઈકાલે દિલ્હી કેપિટલ્સે વડોદરામાં એક રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું હતુ

ફેબ્રુવારી 14, 2025 3:47 પી એમ(PM)

views 38

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે 100 દિવસ ટી.બી. નિર્મૂલન ઝુંબેશ સમારોહ યોજાયો

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે 100 દિવસ ટી.બી. નિર્મૂલન ઝુંબેશ સમારોહ યોજાયો. આ સમારોહમાં શ્રી પટેલે જણાવ્યું કે ટી.બી. નિર્મૂલન ઝુંબેશથી 90 ટકા સફળતા મળી છે. શ્રી પટેલે ઉમેર્યું કે ટી.બી. નિર્મૂલન માટે સરકાર તરફથી પ્રોટીન યુક્ત આહારની કીટ અપાય છે.

ફેબ્રુવારી 13, 2025 6:20 પી એમ(PM)

views 27

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત UPI, આધાર અને ડિજીલોકર જેવા ડિજિટલ જાહેર માળખાગત પગલાં દ્વારા ટેકનોલોજીના લોકશાહીકરણમાં અગ્રેસર તરીકે ઉભરી આવ્યું છે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત UPI, આધાર અને ડિજીલોકર જેવા ડિજિટલ જાહેર માળખાગત પગલાં દ્વારા ટેકનોલોજીના લોકશાહીકરણમાં અગ્રેસર તરીકે ઉભરી આવ્યું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી વૈષ્ણવે કહ્યું કે પેરિસમાં આયોજિત AI એક્શન કોન્ફરન્સમાં, શ્રી મોદીએ આર્ટિફિશિયલ ઇ...

ફેબ્રુવારી 13, 2025 5:48 પી એમ(PM)

views 29

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં નવું આવક વેરા વિધેયક 2025 રજૂ કર્યું

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં નવું આવક વેરા વિધેયક 2025 રજૂ કર્યું. આ વિધેયકનો ઉદ્દેશ્ય આવકવેરા સંબંધિત કાયદાને એકીકૃત અને સુધારવાનો છે. સુશ્રી સીતારમણે કહ્યું કે પ્રસ્તાવિત કાયદામાં, હાલના આવકવેરા કાયદાની તુલનામાં કલમો અને પ્રકરણોની સંખ્યામાં ઘટાડો કરાયો છે અને તેને સરળ બનાવવ...

ફેબ્રુવારી 13, 2025 5:18 પી એમ(PM)

views 27

સરકાર આગામી દિવસોમાં વિવિધ રાષ્ટ્રીય પેન્શન યોજનાઓને એકછત્ર હેઠળ લાવવાની યોજના બનાવી રહી છે

સરકાર આગામી દિવસોમાં વિવિધ રાષ્ટ્રીય પેન્શન યોજનાઓને એકછત્ર હેઠળ લાવવાની યોજના બનાવી રહી છે. રાજ્યસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રોના લોકો માટે ઘણી પેન્શન યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓમાં અટલ પેન્શન યોજના, પીએમ શ્...

ફેબ્રુવારી 13, 2025 8:59 એ એમ (AM)

views 33

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા – અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

ફ્રાન્સની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા છે. શ્રી મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને અન્ય અધિકારીઓએ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું. કડકડતી ઠંડી વચ્ચે શ્રી મોદ...

ફેબ્રુવારી 13, 2025 8:23 એ એમ (AM)

views 18

દહેરાદૂન ખાતે રમાઇ રહેલા 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગુજરાતના ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે.

દહેરાદૂન ખાતે રમાઇ રહેલા 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગુજરાતના ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. ગુજરાતમાં આવકવેરા વિભાગની કચેરીમાં કાર્યરત મીત કોસંબિયાએ એરોબિક જીમ્નાસ્ટિક્સમાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે પણ લોન ટેનિસમાં ગુજરાતની વૈદેહી ચૌધરીએ સુવર્ણ અને દેવ જાવિયાએ રજતચંદ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.