હવામાન

જૂન 24, 2025 2:39 પી એમ(PM)

views 22

રાજ્યમાં ગત 24 કલાકમાં 31 જિલ્લાના 170 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યમાં ગત 24 કલાકમાં 31 જિલ્લાના 170 તાલુકામાં વરસાદ વરસ્યો છે. માત્ર સુરતમાં જ 16 ઈંચથી વધુ વરસાદના અહેવાલ છે. શહેરના વરાછા ઝૉન એ અને બી, ઉના, સરોલી સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તેને લઈ ગઈકાલથી મહાનગરપાલિકાની ટીમો કામે લાગી ગઈ છે. સુરતનાં અમારાં પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે, સતત વર...

જૂન 23, 2025 2:28 પી એમ(PM)

views 25

રાજ્યમાં આજે સવારે છથી બપોરે 12 વાગ્યા સુધીમાં 78 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો.

રાજ્યમાં આજે સવારે છથી બપોરે 12 વાગ્યા સુધીમાં 78 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. સત્તાવાર યાદી મુજબ, સૌથી વધુ સાત ઈંચ વરસાદ સુરત શહેરમાં વરસ્યો છે. જ્યારે સુરતના કામરેજ સહિત 14 તાલુકામાં એકથી પાંચ ઈંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 18 ટકાથી વધુ વરસા...

જૂન 23, 2025 8:22 એ એમ (AM)

views 23

આજે રાજ્યનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યનાં 159 તાલુકામાં ગઈ કાલે સવારે છથી આજે સવારે ચાર વાગ્યા દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સાત ઇંચ વરસાદ જામનગરના જોડિયા તાલુકામાં પડ્યો, જ્યારે જુનાગઢના મેંદરડા તાલુકામાં છ ઇંચ અને અમીરગઢ, કેશોદમાં 5-5 ઇંચ અને કાલાવડ, વંથલી, પલસાણા, જુનાગઢ અને માણાવદરમાં ચાર-ચાર ઇંચ વરસાદ પડ્યો છ...

જૂન 22, 2025 7:57 પી એમ(PM)

views 18

મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આવતીકાલ સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગે આવતીકાલ સુધી મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું. આગામી ત્રણથી ચાર દિવસ સુધી ઉત્તરપશ્ચિમ અને ઉત્તરપૂર્વ ભારતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હિમાચલ પ્રદેશ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને પંજાબના કેટલાક ભાગોમાં આગળ...

જૂન 22, 2025 7:54 પી એમ(PM)

views 27

રાજ્યમાં વરસાદી માહોલઃ 147 તાલુકામાં પાંચ ઇંચ સુધી વરસાદ નોંધાયોઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજ્યનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં છેલ્લાં બે દિવસથી ચોમાસાનો માહોલ છે. આજે સવારે છથી સાંજનાં છ વાગ્યા દરમિયાન 147 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં પડ્યો છે. જ્યારે જામનગરનાં કાલાવડ તાલુકામાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લાં 24 કલાકમાં સૌ...