સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Feb 13, 2024
2:35PM

સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા અને તેમની સમસ્યાઓના ઉકેલ માટે શક્ય તેટલું બધું કરવા માટે હંમેશા તૈયાર છે: કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડા

ટ્વિટર
કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું છે કે સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા અને તેમની સમસ્યાઓના ઉકેલ માટે શક્ય તેટલું બધું કરવા માટે હંમેશા તૈયાર છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, સરકાર ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા બંધાયેલી છે.  ખેડૂતોનો મુદ્દો રાજ્ય સરકારો સાથે પણ જોડાયેલો છે અને ચર્ચા માટે એક મંચ તૈયાર કરવાની અને ઉકેલ શોધવાની જરૂર હોવાનું તેમણે કહ્યું હતું. 

લાઈવ ટ્વીટર ફીડ