સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Dec 10, 2023
7:53PM

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં રાજઘાટ નજીક મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું

આકાશવાણી
સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં રાજઘાટ નજીક મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ગાંધીજી હજુ પણ પ્રાંસગિક જ છે અને તેમની વિશાળકાય પ્રતિમાની સ્થાપના એક પ્રશંસનીય પગલું છે.
રાજનાથસિંહે કહ્યું કે, મહાત્મા ગાંધીજીએ વિશ્વભરના લોકોના હૃદયમાં એક સ્થાન બનાવ્યું છે. સંરક્ષણમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીજીના આદર્શોને પોતાના જીવનમાં ઊતાર્યા છે અને દેશની જનતાની સેવા કરી છે

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ