A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Dec 10 2023 8:30PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
Bengali/বাংলা
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ માટે યુવાનોના મંતવ્યો એકત્ર કરવાના અભિયાનની શરૂઆત કરશે
          
પૂર્વી ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક આજે બિહારના પટનામાં પૂરી થઈ
          
ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી વિષ્ણુદેવ સાય, છત્તીસગઢના હવે પછીના મુખ્યમંત્રી હશે
          
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો
          
કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ ખાતે યોજાયો
          
Nov 21, 2023
,
10:16AM
લશ્કરના વડા મનોજ પાંડે ગઈકાલથી દક્ષિણ કોરિયાની મુલાકાતે
@adgpi
લશ્કરના વડા મનોજ પાંડે ગઈકાલથી દક્ષિણ કોરિયાની મુલાકાતે છે . આ મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશોના વચ્ચેના મજબૂત સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. 20મી નવેમ્બર એ ભારત અને રિપબ્લિક ઓફ કોરિયા વચ્ચેના સંબંધોના ઈતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ હતો.
1950માં આ દિવસે, ભારતીય સેનાની 60 પેરા ફિલ્ડ એમ્બ્યુલન્સ કોરિયન યુદ્ધ દરમિયાન ખૂબ જ જરૂરી તબીબી સહાય પૂરી પાડવા માટે બુસાનમાં ઉતરી હતી. પ્રવાસની મુખ્ય વિશેષતાઓમાં કોરિયન લશ્કરના વડા જનરલ પાર્ક એન-સુ સાથે દ્વિપક્ષીય બેઠક અને સશસ્ત્ર દળોના સંયુક્ત ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ કિમ સેંગ-ક્યુમ સાથેની વાતચીતનો સમાવેશ થાય છે..
સંબંધિત સમાચાર
લાઈવ ટ્વીટર ફીડ