સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ માટે યુવાનોના મંતવ્યો એકત્ર કરવાના અભિયાનની શરૂઆત કરશે            પૂર્વી ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક આજે બિહારના પટનામાં પૂરી થઈ            ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી વિષ્ણુદેવ સાય, છત્તીસગઢના હવે પછીના મુખ્યમંત્રી હશે            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો            કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ ખાતે યોજાયો           

Nov 21, 2023
6:50PM

રાષ્ટ્રપતિએ આજે બદમપહાડ રેલવે સ્ટેશન ખાતેથી ત્રણ નવી ટ્રેનોને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું

ટ્વીટર
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ આજે બદમપહાડ રેલવે સ્ટેશન ખાતેથી ત્રણ નવી ટ્રેનોને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું છે. તેઓ આજે પહાડપુર ગામમાં કૌશલ્ય પ્રશિક્ષણ કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું તેમજ નવા રાયરંગપુર પોસ્ટલ વિભાગનું ઉદઘાટન કર્યુ હતું. શ્રીમતી મુર્મુ ઓડિશાના બુર્લાખાતે વીર સુરેન્દ્ર સાંઈ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના 15મા દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. 22મી નવેમ્બરે રાષ્ટ્રપતિ સંબલપુર ખાતે બહ્માકુમારીઓ દ્વારા આયોજિત રાષ્ટ્રીય શિક્ષણ અભિયાન શરૂ કરશે. અને આંધ્રપ્રદેશમાં આવેલા પુટુપર્થીની મુલાકાત લેશે અને શ્રી સત્ય સાંઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર લર્નિંગના 42મા દિક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ