A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Dec 10 2023 8:30PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
Bengali/বাংলা
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ માટે યુવાનોના મંતવ્યો એકત્ર કરવાના અભિયાનની શરૂઆત કરશે
          
પૂર્વી ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક આજે બિહારના પટનામાં પૂરી થઈ
          
ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી વિષ્ણુદેવ સાય, છત્તીસગઢના હવે પછીના મુખ્યમંત્રી હશે
          
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો
          
કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ ખાતે યોજાયો
          
Nov 20, 2023
,
10:17AM
યમનના હુથિ બળવાખોરોએ તુર્કીથી ભારત તરફ જઈ રહેલુ એક માલવાહક જહાજ કબજે કર્યું
ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું છે કે યમનના હુથિ બળવાખોરોએ દક્ષિણ રાતા સમુદ્રમાં તુર્કીથી ભારત તરફ જઈ રહેલુ એક માલવાહક જહાજ કબજે કર્યું હતું. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે, જહાજ તુર્કીથી ભારત તરફ રવાના થયું હતું, જેમાં ઇઝરાયેલ સહિત ઘણા દેશો ના નાગરિકો હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ હુથિઓના પ્રવક્તાએ કહ્યું હતું કે આ જૂથ ઈઝરાયેલી કંપનીઓ દ્વારા સંચાલિત અથવા ઈઝરાયેલી ધ્વજ વહન કરતા તમામ જહાજોને નિશાન બનાવશે..
સંબંધિત સમાચાર
ઇઝરાયેલી સૈન્યએ ઉત્તરીય સરહદને બંધ લશ્કરી ક્ષેત્ર જાહેર કર્યું
લાઈવ ટ્વીટર ફીડ