સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ માટે યુવાનોના મંતવ્યો એકત્ર કરવાના અભિયાનની શરૂઆત કરશે            પૂર્વી ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક આજે બિહારના પટનામાં પૂરી થઈ            ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી વિષ્ણુદેવ સાય, છત્તીસગઢના હવે પછીના મુખ્યમંત્રી હશે            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો            કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ ખાતે યોજાયો           

Nov 21, 2023
6:48PM

મેઘાલયના શિલોંગમાં આજથી આંતરરાષ્ટ્રીય પ્રવાસન મેળોનો શુભારંભ

ટ્વીટર
કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના ઉપક્રમે મેઘાલયના શિલોંગમાં આજથી આંતરરાષ્ટ્રીય પ્રવાસન મેળો યોજાશે. ઇશાન ભારતમાં પ્રવાસન ક્ષેત્રે રહેલી ક્ષમતાનો પરિચય આપવા ત્રણ દિવસીય પ્રવાસન મેળાનું આયોજન થઇ રહ્યું છે. કેન્દ્રીય પ્રવાસનમંત્રી જી. કિશન રેડ્ડી આ પ્રવાસન મેળાનો પ્રારંભ કરાવશે અને  ઇશાન ભારતના રાજ્યોના પ્રવાસન મંત્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. આ પ્રવાસન મેળો દેશ વિદેશના અને ખાસ કરીને ઇશાન ભારતના હિતધારકોને પરસ્પર સંવાદની તક પૂરી પાડશે. પર્યાવરણ રક્ષણના ભાગરૂપે આ ઇવેન્ટમાં એક વખતમાં ઉપયોગમાં લેવાય તેવી પ્લાસ્ટીકની ચીજ વસ્તુઓનો ઉપયોગ થશે નહીં. આ ઉપરાંત ડિજીટલ માધ્યમનો ઉપયોગ વધારે કરાશે તેમજ વૃક્ષારોપણ પણ કરાશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ