સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Feb 13, 2024
3:10PM

ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓની ટીમ ખેલ મહાકુંભમાં ખો-ખો સ્પર્ધામાં જીલ્લાકક્ષાએ વિજેતા બની

PTC : સુરેશ ત્રિવેદી
ભાવનગર જીલ્લાની નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓની ટીમ ખેલ મહાકુંભમાં ખો-ખો સ્પર્ધામાં જીલ્લાકક્ષાએ વિજેતા બની છે. 
અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, નંદકુંવરબા મહિલા કોલેજની ખો-ખોની ટીમે ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ખેલ મહાકુંભની ખો-ખો સ્પર્દામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને 36 હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ