સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ માટે યુવાનોના મંતવ્યો એકત્ર કરવાના અભિયાનની શરૂઆત કરશે            પૂર્વી ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક આજે બિહારના પટનામાં પૂરી થઈ            ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી વિષ્ણુદેવ સાય, છત્તીસગઢના હવે પછીના મુખ્યમંત્રી હશે            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો            કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ ખાતે યોજાયો           

Nov 20, 2023
10:10AM

ભારતના ગગનજીત ભુલ્લરે ઇન્ડોનેશિયન માસ્ટર્સ 2023 ગોલ્ફ સ્પર્ધા જીતી

-
ભારતના ગગનજીત ભુલ્લરે  જકાર્તા ખાતે રમાયેલી ઇન્ડોનેશિયન માસ્ટર્સ 2023 ગોલ્ફ સ્પર્ધા જીતી લીધી છે. ભુલ્લરે શરૂઆતમાં આઠ બર્ડી સાથે રમતની  શરૂઆત કરી અને બોર્ડ લીડરને બે સ્ટ્રોકથી લીડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ તેનુ 11મું એશિયન ટૂર ટાઇટલ છે. આ જીતે ભુલ્લરને  આંતરરાષ્ટ્રીય શ્રેણીના ક્રમમાં આઠમા સ્થાને અને એશિયન ટૂરમાં ચોથા સ્થાને પહોંચાડ્યો છે.. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ