સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Feb 12, 2024
2:16PM

ભારતના અમિત પંઘાલ અને સચિન સિવાચે, બલ્ગેરિયામાં ચાલી રહેલી સ્ટ્રેન્ડજા મેમોરિયલ મુક્કેબાજી સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યા

@BFI_official
ભારતના અમિત પંઘાલ અને સચિન સિવાચે બલ્ગેરિયામાં 75મી સ્ટ્રેન્ડજા મેમોરિયલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જ્યારે નિખાત ઝરીન અને અન્ય ત્રણ ભારતીય ખેલાડીઓએ રજત ચંદ્રક જીત્યા  છે. અમિત પંઘાલે પુરુષોની સ્પર્ધામાં કઝાકિસ્તાનના જ્યારે સચિને ઉઝબેકિસ્તાનના ખેલાડીને પરાજય આપ્યો હતો

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ