સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Dec 10, 2023
7:52PM

પ્રધાનમંત્રીએ આજે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાને 50 વર્ષ પૂરા થયા તે નિમિત્તે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યોલને અભિનંદન આપ્યાં

આકાશવાણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાને 50 વર્ષ પૂરા થયા તે નિમિત્તે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યોલને અભિનંદન આપ્યાં છે.
સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ સંબંધો પરસ્પર સન્માન, સહિયારા મૂલ્યો અને વધતા જતા સહકારની એક સફર સમાન રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેઓ વિશેષ રાજદ્વારી સહકારને પ્રગાઢ અને તેના વિસ્તારણ માટે યૂન સુક યોલ સાથે મળીને કામ કરવા ઉત્સુક રહ્યા છે

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ