સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Dec 10, 2023
7:43PM

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં રાજા મહેન્દ્રવર્ધન વિમાનઘરના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું

આકાશવાણી
        નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં રાજા મહેન્દ્રવર્ધન વિમાનઘરના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. આ ટર્મિનલના નિર્માણ પાછળ સાડા ત્રણસો કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેની ક્ષમતા દરવર્ષે 30 લાખ પ્રવાસીઓની અવરજવરનું સંચાલન કરી શકે તેટલી હશે.
        જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, અતિ આધુનિક સુવિધા ધરાવતા આ ટર્મિનલને કારણે ગોદાવરી ડેલ્ટા વિસ્તાર સમૃધ્ધ બનશે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ હવાઈઘર નજીક દોસાકાયાલાપલ્લીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ