સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Feb 13, 2024
2:39PM

દુબઈએ વિશ્વની પ્રથમ એર ટેક્સી સેવા શરૂ કરવા માટે વિશ્વ શિખર સમેલન 2024 માં કરારો પર હસ્તાક્ષર કર્યા

ફાઇલ ફોટો
દુબઈએ વિશ્વની પ્રથમ એર ટેક્સી સેવા શરૂ કરવા માટે વિશ્વ શિખર સમેલન 2024 માં કરારો પર હસ્તાક્ષર કર્યા છે. શહેરી પરિવહનમાં આમૂલ પરિવર્તન લાવવા માટે આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ કરારો દુબઈને શહેરમાં ઇલેક્ટ્રિક એર ટેક્સી સેવા અને વર્ટીપોર્ટ નેટવર્કના વિસ્તરણમાં મદદ કરશે.
પાઇલટ સહિત ચાર મુસાફરો  ઉડાન ભરી શકે તેવી. બેટરી દ્વારા સંચાલિત એર ટેક્સીની મહત્તમ રેન્જ 161 કિલોમીટર છે. તેની  ઝડપ 321 કિલોમીટર પ્રતિ કલાક છે. એરટેક્સી નેટવર્ક 2026 માં કામગીરી શરૂ કરશે. શહેરી પરિવહન ઇકોસિસ્ટમને પુનઃવ્યાખ્યાયિત કરવાની દુબઈની શોધમાં આ પગલું એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બનશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ