A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Dec 10 2023 8:30PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
Bengali/বাংলা
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ માટે યુવાનોના મંતવ્યો એકત્ર કરવાના અભિયાનની શરૂઆત કરશે
          
પૂર્વી ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક આજે બિહારના પટનામાં પૂરી થઈ
          
ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી વિષ્ણુદેવ સાય, છત્તીસગઢના હવે પછીના મુખ્યમંત્રી હશે
          
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો
          
કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ ખાતે યોજાયો
          
Nov 21, 2023
,
7:04PM
ડૉ. એસ. જયશંકર અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીએ 14માં વિદેશ મંત્રી સ્તરીય સંવાદમાં ભાગ લીધો
ટ્વીટર
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે આજે નવી દિલ્હીમાં 14માં વિદેશ મંત્રી સ્તરીય સંવાદમાં ભાગ લીધો. તેઓ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ સહકારની સમીક્ષા કરી અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બંને મંત્રીઓએ ગઈકાલે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રી રિચર્ડ માર્લ્સ સાથે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેના 2 2 સંવાદની સહ અધ્યક્ષતા કરી હતી.
સંબંધિત સમાચાર
લાઈવ ટ્વીટર ફીડ