સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Dec 10, 2023
8:30PM

કોપ-28 માં ભાગ લઈ રહેલા વિશ્વભરના નેતાઓએ કેટલીક પ્રતિબધ્ધતાઓ તેમજ પ્રતિજ્ઞાને સમર્થન આપ્યું

આકાશવાણી
        પર્યાવરણ, કુદરત, જમીનના ઉપયોગ તેમજ સમુદ્રના સંરક્ષણ માટેના આયોજન કોપ-28 માં ભાગ લઈ રહેલા વિશ્વભરના નેતાઓએ કેટલીક પ્રતિબધ્ધતાઓ તેમજ પ્રતિજ્ઞાને  સમર્થન આપ્યું છે. તેમજ કુદરતનું રક્ષણ માટે 186 મિલિયન ડોલરથી વધારે રકમનું યોગદાન આપવાનો સામૂહીક નિર્ણય લીધો છે, તેમાં પેરિસ શિખર બેઠકમાં કરવામાં આવેલી સમજુતીના હેતુ પાર પાડવા કુદરતનું પર્યાવરણનું સંરક્ષણ કરવા વન, મેનગ્રૂવ્સ, પર્યાવરણ તેમજ સમુદ્રના સંરક્ષણ માટેના ખર્ચ વગેરે જેવા મુદ્દાઓને આવરી લેતી જાહેરાતો કરવામાં આવી.
        તેમાં 150 થી વધારે વેપારી અને નાણાંકીય સંસ્થાઓએ પર્યાવરણ સંરક્ષણ માટેની યોજનાઓની જાહેરાત કરી.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ