સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Dec 10, 2023
7:49PM

કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલે મુંબઈમાં સંયુક્ત રૂપે એક ભારત સાડી વોકથોનને લીલી ઝંડી બતાવી

આકાશવાણી
        કેન્દ્રિય કાપડ મંત્રી પિયૂષ ગોયલ, કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોષ અને લોકસભાના સંસદ સભ્ય પૂનમ મહાજને આજે મુંબઈમાં સંયુક્ત રૂપે એક ભારત સાડી વોકથોનને લીલી ઝંડી બતાવી.
        આ કાર્યક્રમનું આયોજન કાપડ મંત્રાલયે કર્યું હતું. તેમાં દેશભરની મહિલાઓને સાડી પહેરવાની જુદી જુદી રીતો દર્શાવવા માટે આમંત્રિત કરવામાં આવી હતી. તેનો ઉદેશ દેશમાં હેન્ડલૂમની સાડીઓને પ્રોત્સાહન આપવાનું અને ભારતની વિવિધતામાં એકતા પ્રસ્તુત કરવાનો છે

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ