સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ માટે યુવાનોના મંતવ્યો એકત્ર કરવાના અભિયાનની શરૂઆત કરશે            પૂર્વી ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક આજે બિહારના પટનામાં પૂરી થઈ            ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી વિષ્ણુદેવ સાય, છત્તીસગઢના હવે પછીના મુખ્યમંત્રી હશે            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો            કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ ખાતે યોજાયો           

Nov 21, 2023
7:01PM

કચ્છ જિલ્લામાં ભચાઉ નજીક વહેલી સવારે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો

આકાશવાણી
કચ્છ જિલ્લામાં ભચાઉ નજીક વહેલી સવારે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો  હતો. અમારા કચ્છ જિલ્લાના પ્રતિનિધિ હેમાંગ પટ્ટણી જણાવે છે કે ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિમી દૂર પશ્ચિમ-દક્ષિણ દિશાએ નોંધાયું હતું.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ