સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Dec 10, 2023
8:31PM

ઓટિઝમના નિદાન માટે ભારતીય દૃષ્ટિકોણ વિષે બે દિવસીય આંતરરાષ્ટ્રીય કાર્યશાળા આવતીકાલથી નવી દિલ્હીમાં શરૂ થશે

આકાશવાણી
ઓટિઝમના નિદાન માટે ભારતીય દૃષ્ટિકોણ વિષે બે દિવસીય આંતરરાષ્ટ્રીય કાર્યશાળા આવતીકાલથી નવી દિલ્હીમાં શરૂ થશે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અંતર્ગત રાષ્ટ્રીય બૌધ્ધિક દિવ્યાંગજન સશક્તિકરણ સંસ્થા દ્વારા આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે જણાવ્યું કે, ભારત, અમેરિકા, બ્રિટન, જર્મની, ન્યૂઝીલેન્ડ, કુવૈત, અબુધાબી, દુબઈ, બાંગ્લાદેશ અને ભૂતાનના લોકો આ કાર્યશાળામાં ભાગ લેશે.

લાઈવ ટ્વીટર ફીડ