સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Feb 13, 2024
3:17PM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે આસામ સરકારના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો અર્પણ કરશે

@sansad_tv (FILE PIC)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે આસામ સરકારના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો- આસામ બૈભવ, આસામ સૌરભ અને આસામ ગૌરવ વિજેતાઓને પુરસ્કાર અર્પણ કરશે. 
રાજ્ય સરકારે વિવિધ ક્ષેત્રોમાંથી પસંદ કરાયેલી 22 વ્યક્તિઓને તેમના સંબંધિત ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કારો આપવાનું નક્કી કર્યું છે.   ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયામૂર્તિ  રંજન ગોગોઈને રાજ્યનું મુખ્ય નાગરિક સન્માન આસામ બૈભવથી  સન્માનિત કરાશે.   

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ