A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Dec 10 2023 8:30PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
Bengali/বাংলা
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ માટે યુવાનોના મંતવ્યો એકત્ર કરવાના અભિયાનની શરૂઆત કરશે
          
પૂર્વી ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક આજે બિહારના પટનામાં પૂરી થઈ
          
ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી વિષ્ણુદેવ સાય, છત્તીસગઢના હવે પછીના મુખ્યમંત્રી હશે
          
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો
          
કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ ખાતે યોજાયો
          
Nov 21, 2023
,
6:46PM
ઉત્તરાખંડમાં ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો સુધી ફ્લેક્સી કેમેરો પહોંચાડવામાં આવ્યો
ટ્વીટર
ઉત્તરાખંડના ઉત્તરકાશી જીલ્લામાં સિલ્કયારા ટનલનો કેટલોક હિસ્સો તૂટી પડતાં અંદર ફયાસેયા 41 શ્રમિકોને બચાવવાની કામગીરીમાં થોડીક પ્રગતિ થઇ છે.
આજે એન્ડોસ્કોપીક ફલેકસી કેમેરા ફસાયેલા શ્રમિકો સુધી પહોંચાડવામાં સફળતા મળી છે. આ કેમેરાની મદદથી ટનલમાં ફસાયેલા શ્રમિકો સાથે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી વાતચીત શક્ય બની છે. દરમ્યાન, આંતરરાષ્ટ્રીય ટનલ સાઇટ સંગઠનના વડા અર્નોલ્ડ ડીક્સે ટનલમાં ફસાયેલા શ્રમિકોને ટૂંક સમયમાં સહિસલામત બચાવી શકાશે. તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે. દરમિયાન, બહારથી શ્રમિકો સુધી પાઇપ પહોંચાડવી શકય બની હોવાથી પાઇપની મદદથી શ્રમિકો સુધી પાણી ખાદ્યાન્ન, દવા અને ઓકસિજન જેવી પાયાની ચીજવસ્તુઓ પહોંચાડવાની શરૂઆત થઇ છે.
સંબંધિત સમાચાર
લાઈવ ટ્વીટર ફીડ