સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ માટે યુવાનોના મંતવ્યો એકત્ર કરવાના અભિયાનની શરૂઆત કરશે            પૂર્વી ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક આજે બિહારના પટનામાં પૂરી થઈ            ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી વિષ્ણુદેવ સાય, છત્તીસગઢના હવે પછીના મુખ્યમંત્રી હશે            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો            કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ ખાતે યોજાયો           

Nov 21, 2023
6:54PM

આજે વિશ્વ ટેલિવિઝન દિવસ છે

ફાઈલ ફોટો
આજે વિશ્વ ટેલિવિઝન દિવસ છે. આ દિવસ દ્રશ્ય માધ્યમના મહત્વને ઉજાગર કરવા માટે ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષયવસ્તુ 'સુલભતા' છે. 1996માં આ દિવસે, સંયુક્ત રાષ્ટ્રએ પ્રથમ વખત વિશ્વ ટેલિવિઝન ફોરમનું આયોજન કર્યું અને ત્યારબાદ દર વર્ષે 21મી નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું હતું. આ દિવસે, સંદેશાવ્યવહાર અને વૈશ્વિકીકરણમાં ટેલિવિઝનની ભૂમિકા વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે મેળાવડાનું આયોજન કરવામાં આવે છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ