સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેત્રંગ અને ખેડા ખાતે વિજય સંકલ્પ જનસંમેલનને સંબોધન કર્યું            G-20 બેઠકની અધ્યક્ષતા ભારત માટે વૈશ્વિક કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની એક મોટી તક :પ્રધાનમંત્રી            ભારત અને ઓસ્ટ્રેલિયાની સેનાઓ વચ્ચે દ્વિપક્ષીય તાલીમ કવાયત "ઓસ્ટ્રા હિંદ 22" આવતીકાલે રાજસ્થાનમાં શરૂ થશે            53મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આવતીકાલે ગોવામાં સમાપન થશે            ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસી આગામી વર્ષે 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ રહેશે           

પ્રધાનમંત્રી આજે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત વિવિધ જગ્યાએ જનસભાઓ સંબોધશે

પ્રધાનમંત્રી આજે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત વિવિધ જગ્યાએ જનસભાઓ સંબોધશે
મોદી ખેડામાં પણ જનસભાને સંબોધશે. તેઓ આજે સાંજે સુરતમાં પણ જનસભા સંબોધશે

મહિસાગરની ત્રણેય બેઠકના કર્મચારીઓ માટે ખાસ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી

મહિસાગરની ત્રણેય બેઠકના કર્મચારીઓ માટે ખાસ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી
જેના અનુસંધાને મહિસાગર જીલ્લાની લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર એમ ત્રણેય બેઠકના અંદાજીત પાંચ હજાર કર્મચારીઓ માટે મહિસાગર જીલ્લાની વાયબ્રન્ટ વેબ સ્કુલ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન યોજાઇ રહ્યું છે..

દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ભૂચરવાળામાં એનસીસી દિવસ ઉજવવામાં આવ્યો

દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ભૂચરવાળામાં એનસીસી દિવસ ઉજવવામાં આવ્યો
આ ઉજવણીમાં સૈનિકના જીવન પર આધારિત લઘુનાટિકા પ્રસ્તુત કરાઇ હતી. ઉપરાંત કાર્યક્રમમાં આગળ એનસીસી શું છે, એનસીસીનો ઉદ્દેશ્ય શું છે, એનસીસી થી શું લાભ થાય, આ બધું વિગતવાર સમજાવવામાં આવ્યું.

વિધાનસભા ચૂંટણીના સફળ આયોજન માટે તંત્ર સજ્જ:મુખ્ય ચૂંટણી અધિકારી

વિધાનસભા ચૂંટણીના સફળ આયોજન માટે તંત્ર સજ્જ:મુખ્ય ચૂંટણી અધિકારી
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિદેશમાં વસતા ભારતીય મતદારો પણ ગુજરાતમાં પોતાના રહેઠાણના વિસ્તારમાં આવેલા મતદાન મથક ખાતે મત આપી શકે છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજગીરમાં હર ઘર ગંગા જલ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજગીરમાં હર ઘર ગંગા જલ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું
આ યોજના ચોમાસા દરમિયાન ગંગાના વધારાના પાણીનો સંગ્રહ કરવામાં મદદ કરશે.

G20 બેઠકની અધ્યક્ષતા ભારત માટે વૈશ્વિક કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની એક મોટી તક: પ્રધાનમંત્રી

G20 બેઠકની અધ્યક્ષતા ભારત માટે વૈશ્વિક કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની એક મોટી તક: પ્રધાનમંત્રી
આકાશવાણીથી પ્રસારિત પર મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે આઝાદીના અમૃત કાલ દરમિયાન ભારતને આ જવાબદારી આપવામાં આવી છે તે ગૌરવની બાબત

રાષ્ટ્રીય કેડેટ ક્રોપ્સ-NCC નો 74મો સ્થાપના દિવસ છે

રાષ્ટ્રીય કેડેટ ક્રોપ્સ-NCC નો 74મો સ્થાપના દિવસ છે
વિશ્વના સૌથી મોટા ગણવેશધારી યુવા સંગઠનની સ્થાપના 1948માં થઈ હતી

હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાઇ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી

હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાઇ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી
ભારતે 13મી ઓવરમાં એક વિકેટ ગુમાવીને 89 રન બનાવ્યા હતા. આ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

સ્પેન ખાતે રમાયેલી યુવા પુરુષ અને મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતની રવિનાએ સુવર્ણચંદ્રક જીત્યો

સ્પેન ખાતે રમાયેલી યુવા પુરુષ અને મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતની રવિનાએ સુવર્ણચંદ્રક જીત્યો
આ ચેમ્પિયનશિપમાં ભારતે ચાર સુવર્ણ, ત્રણ રજત અને ચાર કાંસ્યચંદ્રકો સાથે કુલ 11 ચંદ્રકો જીત્યા છે.

દક્ષિણ એશિયા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીને ચીન હિન્દ મહાસાગર વિસ્તાર વિકાસ સહકાર મંચની બેઠકનું આયોજન કર્યું

દક્ષિણ એશિયા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીને ચીન હિન્દ મહાસાગર વિસ્તાર વિકાસ સહકાર મંચની બેઠકનું આયોજન કર્યું
જેમાં ભારત સિવાય 19 દેશોએ ભાગ લીધો હતો. આ બેઠકનું આયોજન 21 નવેમ્બરે કરવામાં આવ્યું હતું.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી
ભારતે 13મી ઓવરમાં એક વિકેટ ગુમાવીને 89 રન બનાવ્યા હતા

ભારતે વિશ્વ યુવા બોક્સિંગ સ્પર્ધામાં કુલ 11 ચંદ્રક જીત્યા

ભારતે વિશ્વ યુવા બોક્સિંગ સ્પર્ધામાં કુલ 11 ચંદ્રક જીત્યા
ગઈ કાલે પૂરી થયેલી સ્પર્ધામાં સુરેશ વિશ્વનાથ, વંશરાજ, દેવિકા ઘોરપડે અને રવિનાએ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો

સમાચાર સાંભળો

  Gujarati-Gujarati-0745-0755-Nov 27, 2022 Gujarati-Gujarati-1320-1330-Nov 27, 2022 Gujarati-Gujarati-1950-2000-Nov 27, 2022
  Ahmedabad-Gujarati-1910-Nov 27, 2022 Ahmedabad-Gujarati-0705-Nov 27, 2022 Ahmedabad-Gujarati-1430-Nov 27, 2022 Bhuj-Gujarati-0650-Nov 27, 2022 Bhuj-Gujarati-1825-Nov 27, 2022
 • Morning News 27 (Nov)
 • Midday News 27 (Nov)
 • News at Nine 27 (Nov)
 • Hourly 27 (Nov) (2200hrs)
 • समाचार प्रभात 27 (Nov)
 • दोपहर समाचार 27 (Nov)
 • समाचार संध्या 27 (Nov)
 • प्रति घंटा समाचार 27 (Nov) (2205hrs)
 • Khabarnama (Mor) 27 (Nov)
 • Khabrein(Day) 27 (Nov)
 • Khabrein(Eve) 27 (Nov)
 • Aaj Savere 27 (Nov)
 • Parikrama 27 (Nov)

લાઈવ ટ્વીટર ફીડ

અત્યારનું હવામાન

24 Nov 2021
City MaxoC MinoC
દિલ્હી 26.7 9.2
મુંબઈ 34.0 23.0
ચેન્નાઈ 32.4 25.0
કોલકાતા 30.9 20.7
બેંગલુરુ 29.8 20.1

ફેસબુક અપડેટ