સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ માટે યુવાનોના મંતવ્યો એકત્ર કરવાના અભિયાનની શરૂઆત કરશે            પૂર્વી ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક આજે બિહારના પટનામાં પૂરી થઈ            ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી વિષ્ણુદેવ સાય, છત્તીસગઢના હવે પછીના મુખ્યમંત્રી હશે            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો            કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ ખાતે યોજાયો           

પ્રાદેશિક સમાચાર

વિકસિત ભારત સંકલ્પ યાત્રાને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે

વિકસિત ભારત સંકલ્પ યાત્રાને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે
વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિસનગર તાલુકાના સદુથલા ગામે પહોંચી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક મુલાકાત લઇને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજે રાજ્યભરમાં વિવિધ સ્થળઓ સફાઇ અભિયાન હાથ ધરાયું

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજે રાજ્યભરમાં વિવિધ સ્થળઓ સફાઇ અભિયાન હાથ ધરાયું
જે અંતર્ગત મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરીના જણાવ્યા અનુસાર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિસનગર શહેરમાં સ્વચ્છતા હી સેવા ઝૂંબેશમાં સહભાગી થયા હતા.

દમણમાં ચેમ્પિયન્સ કરાટે કલ્બ દમણના 10 બાળકોની સ્કુલ ગેમ્સ નેશનલ દિલ્હી માટે પસંદગી થતાં દમણવાસીઓનું ગૌરવ વધ્યું છે

દમણમાં ચેમ્પિયન્સ કરાટે કલ્બ દમણના 10 બાળકોની સ્કુલ ગેમ્સ નેશનલ દિલ્હી માટે પસંદગી થતાં દમણવાસીઓનું ગૌરવ વધ્યું છે
ભારત સરકાર દ્વારા 15થી 19 ડિસેમ્બર દરમિયાન દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં સ્કૂલ ગેમ્સ નેશનલ એસ.જી.એફ. આઇ.નું આયોજન કરવામાં આવશે.

અમરેલીના ખાંભા તુલશીશ્યામ રેન્જમાંથી બચવાયેલા સિંહ બાળનું જસાધાર પ્રાણી સારવાર કેન્દ્રમાં સારવાર દરમિયાન મોત થયુ છે

અમરેલીના ખાંભા તુલશીશ્યામ રેન્જમાંથી બચવાયેલા સિંહ બાળનું જસાધાર પ્રાણી સારવાર કેન્દ્રમાં સારવાર દરમિયાન મોત થયુ છે
ઉલ્લેખનીય છે કે, આઠ દિવસ પહેલા બીમાર સિંહબાળનો પીપળવા રાઉન્ડમાંથી બચાવ કરવામા આવ્યો હતો અને જસાધાર પ્રાણી સારવાર કેન્દ્રમાં તેની સારવાર ચાલી રહી હતી

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે પાંચવડા અને ચોબારી ગામે તળાવ ઊંડા કરવાની કામગીરીનું ખાતમુર્હુત કરવામાં આવ્યું

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે પાંચવડા અને ચોબારી ગામે તળાવ ઊંડા કરવાની કામગીરીનું ખાતમુર્હુત કરવામાં આવ્યું
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં લોકોને પીવાનું તેમજ સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે

ભાવનગર એસ.ટી. ડેપો ખાતે આઇ.ટી.આઇ. ના વિદ્યાર્થીઓ અને એસ.ટી. ડેપોના કર્મયોગીઓના સહયોગથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

ભાવનગર એસ.ટી. ડેપો ખાતે આઇ.ટી.આઇ. ના વિદ્યાર્થીઓ અને એસ.ટી. ડેપોના કર્મયોગીઓના સહયોગથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
આ અભિયાનના ભાગરૂપે ચાર અઠવાડિયામાં NGO તેમજ શાળા કોલેજોનાં સહયોગથી બસ અને બસ સ્ટેશનોની સફાઇ કામગીરી અને સ્વચ્છતાને લગતા વિવિધ કાર્યક્રમો દ્વારા “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કરવામાં આવી રહી છે
પ્રાદેશિક સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ