A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Dec 10 2023 8:30PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
Bengali/বাংলা
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ માટે યુવાનોના મંતવ્યો એકત્ર કરવાના અભિયાનની શરૂઆત કરશે
          
પૂર્વી ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક આજે બિહારના પટનામાં પૂરી થઈ
          
ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી વિષ્ણુદેવ સાય, છત્તીસગઢના હવે પછીના મુખ્યમંત્રી હશે
          
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો
          
કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ ખાતે યોજાયો
          
અન્ય સમાચારો
પહેલી ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સનો આજથી નવી દિલ્હીમાં આરંભ થઇ રહ્યો છે
આઠ દિવસીય આ સ્પર્ધામાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એક હજાર ચારસોથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે
પોરબંદર વિમાનીમથક ટૂંક સમયમાં ફરી શરૂ થશે
વિમાનીમથકનો રન વે મોટો કરવા માટેની જમીન રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે
ભારત આત્મનિર્ભર બની રહ્યો છે, ત્યારે ભારતીય ડેરી સેક્ટર માટે આગામી પગલું ‘ડેરી ટુ ધી વર્લ્ડ’ હશે
આ દિશામાં કેટલાક હસ્તક્ષેપો પણ કરવામાં આવી રહ્યાં છે. વાસ્તવમાં તો ઘણી એગ્રી કૉમોડિટીઓમાં ભારત નિકાસ કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે "સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-૨૦૨૩" અંતર્ગત ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સ્ટાર્ટઅપ પ્રદર્શનની મુલાકાત લીધી
મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ દરેક પ્રદર્શન સ્ટોલની મુલાકાત કરી નવીન સ્ટાર્ટઅપ્સ અને યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કર્યા હતા.
ગુજરાતનો બંગાળ સામે આઠ વિકેટે પરાજય થતા ગુજરાત BCCIની ડોમેસ્ટીક ટૂર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફીની પ્રી- ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર થઈ ગયું
રાજકોટમાં રમાયેલી વિજય હજારે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતના ખેલાડી પ્રિયાંક પંચાલની સદીથી ગુજરાતને નવ વિકેટે 283 રન બનાવ્યા
પુરુષો માટેની FIH જુનીયર વિશ્વકપ હોકી સ્પર્ધામાં ભારતે પોતાની અંતિમ તબક્કાની મેચમાં ભારતે કેનેડાને 10 વિરૂદ્ધ 1 ગોલથી હરાવ્યું છે
મલેશિયાના ક્વાલાલમ્પુરમાં ચાલતી આ સ્પર્ધામાં ભારતના આદિત્ય લાલાગે, રોહિત અને અમનદીપ લાકરાએ દરેકે બે-બે ગોલ કર્યા.
અમેરિકાએ ગઇકાલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સંયુક્ત આરબ અમીરાત દ્વારા ગાઝામાં તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામની રજૂ કરાયેલી માંગણીના ઠરાવને વીટો કર્યો
સુરક્ષા પરિષદના કુલ 15 સભ્યોમાંથી 13 સભ્યોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું
જાણીતા અભિનેતા જૂનિયર મહેમૂદનું આજે અવસાન થયું
તેઓ 67 વર્ષના હતા. લાંબા સમયથી તેઓ પેટના કેન્સરથી પીડાતા હતા
બેંગલુરુમાં ચાલી રહેલી FIVB વોલીબોલ ક્લબ વિશ્વ ચેમ્પિયનશિપમાં, અમદાવાદ ડિફેન્ડર્સ આજે પૂલ A મેચમાં ઇટાલીના સર સિકોમા પેરુગિયા સામે મુકાબલો
પૂલ બીમાં તુર્કીની હલ્કબેંક સ્પોર કુલુબુનો મુકાબલો બ્રાઝિલના સાડા ક્રુઝેરો વોલી સામે થશે.
ગુજરાતની મહિલા બાસ્કેટ બોલ ટીમે, નેશનલ બાસ્કેટ બોલ ચેમ્પિયનશીપની પ્રિ-કવાટર ફાઇનલમાં
ગુજરાતની મહિલા ટીમ 41 વર્ષ બાદ પ્રિ-કવાટર ફાઇનલ પહોંચી છે
અન્ય સમાચારો
પહેલી ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સનો આજથી નવી દિલ્હીમાં આરંભ થઇ રહ્યો છે
પોરબંદર વિમાનીમથક ટૂંક સમયમાં ફરી શરૂ થશે
ભારત આત્મનિર્ભર બની રહ્યો છે, ત્યારે ભારતીય ડેરી સેક્ટર માટે આગામી પગલું ‘ડેરી ટુ ધી વર્લ્ડ’ હશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે "સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-૨૦૨૩" અંતર્ગત ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સ્ટાર્ટઅપ પ્રદર્શનની મુલાકાત લીધી
ગુજરાતનો બંગાળ સામે આઠ વિકેટે પરાજય થતા ગુજરાત BCCIની ડોમેસ્ટીક ટૂર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફીની પ્રી- ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર થઈ ગયું
પુરુષો માટેની FIH જુનીયર વિશ્વકપ હોકી સ્પર્ધામાં ભારતે પોતાની અંતિમ તબક્કાની મેચમાં ભારતે કેનેડાને 10 વિરૂદ્ધ 1 ગોલથી હરાવ્યું છે
અમેરિકાએ ગઇકાલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સંયુક્ત આરબ અમીરાત દ્વારા ગાઝામાં તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામની રજૂ કરાયેલી માંગણીના ઠરાવને વીટો કર્યો
જાણીતા અભિનેતા જૂનિયર મહેમૂદનું આજે અવસાન થયું
બેંગલુરુમાં ચાલી રહેલી FIVB વોલીબોલ ક્લબ વિશ્વ ચેમ્પિયનશિપમાં, અમદાવાદ ડિફેન્ડર્સ આજે પૂલ A મેચમાં ઇટાલીના સર સિકોમા પેરુગિયા સામે મુકાબલો
ગુજરાતની મહિલા બાસ્કેટ બોલ ટીમે, નેશનલ બાસ્કેટ બોલ ચેમ્પિયનશીપની પ્રિ-કવાટર ફાઇનલમાં
પ્રથમ
અગાઉના
1
2
3
4
5
આગળ
છેલ્લા
Page 1 of 5
લાઈવ ટ્વીટર ફીડ