સમાચાર ઊડતી નજરે
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારે ત્રીજી વન-ડે મેચ રાજકોટમાં રમાશે            સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે હિન્દ-પ્રશાંત સૈન્યના વડાઓના સમ્મેલનમાં સંબોધન કર્યુ            Asian Games 2023માં ભારતે અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ મેડલ જીત્યા            પ્રધાનમંત્રી મોદીએ રોજગાર મેળામાં લગભગ 51 હજાર નિમણૂક પત્રોનું વિતરણ કર્યુ            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યની મુલાકાતે           

શક્તિપીઠ અંબાજી ખાતે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના મીની કુંભ મેળામાં માનવ મહેરામણ ઉમટયો

શક્તિપીઠ અંબાજી ખાતે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના મીની કુંભ મેળામાં માનવ મહેરામણ ઉમટયો
ત્રીજા દિવસ સુધીમાં ભાદરવી પૂર્ણિમાના મેળામાં લાખો ભાવિકોએ મા અંબાના દર્શન કર્યા હતા

પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટરની અધ્યક્ષતામાં ગઇકાલે ગોધરા કલેકટર કચેરીમાં બેઠક યોજાઇ હતી

પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટરની અધ્યક્ષતામાં ગઇકાલે ગોધરા કલેકટર કચેરીમાં બેઠક યોજાઇ હતી
આગામી ૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ વાગ્યે જિલ્લામાં "એક તારીખ, એક કલાક" ના સૂત્ર સાથે સફાઈ કાર્યક્રમ યોજાશે

ગુજકોસ્ટ દ્વારા જાડા ધાન્ય વિષય પર રાજયકક્ષાની વિજ્ઞાન સ્પર્ધા યોજાઈ

ગુજકોસ્ટ દ્વારા જાડા ધાન્ય વિષય પર રાજયકક્ષાની વિજ્ઞાન સ્પર્ધા યોજાઈ
રાજયકક્ષાની સ્પર્ધામાં દરેક જીલ્લામાંથી પસંદ કરાયેલ 66 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

અમદાવાદમાં નેહરુ યુવા કેન્દ્રના ઉપક્રમે મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

અમદાવાદમાં નેહરુ યુવા કેન્દ્રના ઉપક્રમે મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
ગઈકાલે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

પ્રધાનમંત્રી મોદીએ દેવ આનંદની 100મી જન્મજયંતિના અવસર પર તેમને કર્યા યાદ

પ્રધાનમંત્રી મોદીએ દેવ આનંદની 100મી જન્મજયંતિના અવસર પર તેમને કર્યા યાદ
સિનેજગતના અભિનેતા દેવ આનંદની આજરોજ 100મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે

ભાગીદારીમાં નવી સૈનિક શાળાઓ શરૂ કરવા માટે ઓનલાઇન નોંધણી અરજીસ્વીકારવાનો આવતીકાલથી આરંભ થશે

ભાગીદારીમાં નવી સૈનિક શાળાઓ શરૂ કરવા માટે ઓનલાઇન નોંધણી અરજીસ્વીકારવાનો આવતીકાલથી આરંભ થશે
કેન્દ્ર સરકારે એકસો નવી સૈનિક શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે

બિહાર સરકારે IGIMSમાં લોકોને મફત સારવારની સુવિધા આપવાની જાહેરાત કરી

બિહાર સરકારે IGIMSમાં લોકોને મફત સારવારની સુવિધા આપવાની જાહેરાત કરી
મુખ્યમંત્રી નિતીશકુમારની અધ્યક્ષતામાં બિહાર મંત્રીમંડળની એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો

કેન્દ્ર સરકારે તુવેર અને અડદની દાળની સંગ્રહ મર્યાદા 30 ઓક્ટોબરથી વધારીને 31 ડિસેમ્બર કરી

કેન્દ્ર સરકારે તુવેર અને અડદની દાળની સંગ્રહ મર્યાદા 30 ઓક્ટોબરથી વધારીને 31 ડિસેમ્બર કરી
કેન્દ્રએ કેટલીક સ્ટોરેજ સંસ્થાઓ માટે સ્ટોક લિમિટમાં પણ સુધારો કર્યો

નેશનલ જુનિયર ચેસ ચેમ્પિયનશીપમાં રાજયના ધ્યેય અગ્રવાલ અને કર્ત્વય અનડકટ નવામા અને દસમા ક્રમે

નેશનલ જુનિયર ચેસ ચેમ્પિયનશીપમાં રાજયના ધ્યેય અગ્રવાલ અને કર્ત્વય અનડકટ નવામા અને દસમા ક્રમે
સાતમા રાઉન્ડ બાદ પશ્ચિમ બંગાળની સ્નેહા હલદરે અને તામિલનાડુના મનીષ ક્રિસ્ટીયાનો ટોચ પર છે

અમેરિકાએ ત્રણ મહિનામાં ભારતના 90 હજારથી વધુ વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા આપ્યા

અમેરિકાએ ત્રણ મહિનામાં ભારતના 90 હજારથી વધુ વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા આપ્યા
અમેરિકાની પહેલીવાર મુલાકાતે આવનાર લોકો માટેના વિઝા ઇન્ટરવ્યૂના સમયમાં 50 ટકાથી ઘટાડો કરાયો

મધ્ય ગુજરાતના નર્મદા, ભરૂચ, અને રાજકોટ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે જ્યારે અન્ય સ્થળોએ છેલ્લા 36 કલાકમાં હળવોથી મધ્યમ વરસાદ થયો

મધ્ય ગુજરાતના નર્મદા, ભરૂચ, અને રાજકોટ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે જ્યારે અન્ય સ્થળોએ છેલ્લા 36 કલાકમાં હળવોથી મધ્યમ વરસાદ થયો
નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં સૌથી વધુ 150 મીલીમીટર એટલે કે 8 થી 9 ઇંચ વરસાદ નોંધાયો

એશિયન રમતોત્સવમાં ભારતે ત્રણ રજત અને બે કાંસ્ય ચંદ્રક જીત્યા

એશિયન રમતોત્સવમાં ભારતે ત્રણ રજત અને બે કાંસ્ય ચંદ્રક જીત્યા
ભારતીય મહિલા શૂટિંગ ટીમે 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો

ક્રિકેટમાં આજે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી એક દિવસીય મેચ રમાશે

ક્રિકેટમાં આજે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી એક દિવસીય મેચ રમાશે
ઇન્દોરના હોળકર સ્ટેડિયમમાં ત્રણ એક દિવસીય મેચની શૃંખલાની બીજી મેચ બપોરના દોઢ વાગે શરૂ થશે

સમાચાર સાંભળો

    Gujarati-Gujarati-0745-0755-Sep 26, 2023 Gujarati-Gujarati-1320-1330-Sep 26, 2023 Gujarati-Gujarati-1950-2000-Sep 26, 2023
    Ahmedabad-Gujarati-1910-Sep 26, 2023 Ahmedabad-Gujarati-0705-Sep 26, 2023 Ahmedabad-Gujarati-1430-Sep 26, 2023 Bhuj-Gujarati-0650-Sep 26, 2023 Bhuj-Gujarati-1825-Sep 26, 2023
  • Morning News 26 (Sep)
  • Midday News 26 (Sep)
  • News at Nine 26 (Sep)
  • Hourly 26 (Sep) (2200hrs)
  • समाचार प्रभात 26 (Sep)
  • दोपहर समाचार 26 (Sep)
  • समाचार संध्या 26 (Sep)
  • प्रति घंटा समाचार 26 (Sep) (2205hrs)
  • Khabarnama (Mor) 26 (Sep)
  • Khabrein(Day) 26 (Sep)
  • Khabrein(Eve) 26 (Sep)
  • Aaj Savere 26 (Sep)
  • Parikrama 25 (Sep)

લાઈવ ટ્વીટર ફીડ

અત્યારનું હવામાન

24 Nov 2021
City MaxoC MinoC
દિલ્હી 26.7 9.2
મુંબઈ 34.0 23.0
ચેન્નાઈ 32.4 25.0
કોલકાતા 30.9 20.7
બેંગલુરુ 29.8 20.1

ફેસબુક અપડેટ