ભારતીય હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં છૂટાછવાયા સ્થળોએ આજે ભારે પવન અને ગાજવીટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. છત્તીસગઢ, ઓડિશા, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને દરિયાકાંઠાના આંધ્રના કેટલાક ભાગોમાં પણ આગામી બે દિવસ દરમિયાન ભારે પવન અને વીજળી પડવાની શક્યતા છે.
Site Admin | એપ્રિલ 21, 2025 9:49 એ એમ (AM)
હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં છૂટાછવાયા સ્થળોએ આજે ભારે પવન અને ગાજવીટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો
