કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે, સમગ્ર રાજયમાં 162 જેટલા કેન્દ્રો પર મગફળીના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે.
પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પટેલે વધુમાં કહ્યું હતું કે, મગફળીની ખરીદી ઝડપી થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 13, 2024 7:22 પી એમ(PM)
સમગ્ર રાજયમાં 162 જેટલા કેન્દ્રો પર મગફળીના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. – કૃષિમંત્રી રાઘવજી પટેલ
