શ્રીલંકા માં પૂર, ભારે પવન, વૃક્ષો ધરાશાયી થવાની અને વીજળી પડવા સહિતની તાજેતરની વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે 22 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. શ્રીલંકાના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર એ આજે જાહેર કરેલા તેના નવીનતમ અહેવાલમાં જણાવ્યું હતું કે, દેશભરના 11 જિલ્લાઓમાં પાંચ હજારથી વધુ પરિવારો વિસ્થાપિત થયા છે.
Site Admin | ઓક્ટોબર 12, 2024 7:43 પી એમ(PM)
શ્રીલંકામાં પૂર, ભારે પવન, વૃક્ષો ધરાશાયી થવાની અને વીજળી પડવા સહિતની ઘટનાઓને કારણે 22 હજારથી વધુ લોકો વિસ્થાપિત
