ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 14, 2024 7:57 પી એમ(PM)

printer

શ્રીલંકામાં કેન્ડી ખાતેના ભારતના સહાયક ઉચ્ચ આયોગે આજે હિન્દી દિવસ મનાવ્યો હતો

શ્રીલંકામાં કેન્ડી ખાતેના ભારતના સહાયક ઉચ્ચ આયોગે આજે હિન્દી દિવસ મનાવ્યો હતો. ભારતના રાજદૂતની સાંસ્કૃતિ કટુકડીએ શુક્રવારે કોલંબોમાં હિન્દી દિવસ મનાવ્યો હતો.સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક,કેન્દ્રમાં 30 શ્રીલંકા પોલીસ કર્મચારીઓનો હિન્દી અભ્યાસક્રમ પણ પૂરો થયો હતો. શ્રીલંકામાં ભારતના રાજદૂત સંતોષઝાએ પોલીસ કર્મચારીઓની ત્રીજી બેચને સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે બોલાતી હિન્દી અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ કાર્યક્રમમાં કેન્દ્રના વાર્ષિક હિન્દી પ્રકાશન “શ્રીલંકા હિન્દી સમાચાર”નું વિમોચન પણ કર્યું. એ જ રીતે, જાફના અને હંબનટોટા ખાતેના રાજદૂતે પણ ગઈકાલે હિન્દી દિવસ મનાવ્યો હતો

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ