વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજીસ્ટ્રી- ભાસ્કરનો પ્રારંભ કર્યો હતો.ભાસ્કર એ ઇન્ટરએક્ટિવ ઓનલાઇન પ્લેટફોર્મ છે, જે સ્ટાર્ટઅપ્સ, સર્વિસ પ્રોવાઇડર્સ અને નિયમનકારી સંસ્થાઓ સહિતનાં ઔદ્યોગિક એકમોનાં હિતધારકોમાં સહયોગનું કેન્દ્રીયકરણ કરીને તેને સરળ બનાવશે.
Site Admin | સપ્ટેમ્બર 16, 2024 7:45 પી એમ(PM)
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજીસ્ટ્રી- ભાસ્કરનો પ્રારંભ કર્યો
