ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 20, 2024 9:58 એ એમ (AM)

printer

લોકસભા સાંસદ જગદંબીકા પાલની અધ્યક્ષતા હેઠળ વકફ(સુધારા) ખરડો, ૨૦૨૪ માટેની સંયુક્ત સમિતિની બેઠક ગઈકાલે નવી દિલ્હી ખાતે યોજાઇ હતી

લોકસભા સાંસદ જગદંબીકા પાલની અધ્યક્ષતા હેઠળ વકફ(સુધારા) ખરડો, ૨૦૨૪ માટેની સંયુક્ત સમિતિની બેઠક ગઈકાલે નવી દિલ્હી ખાતે યોજાઇ હતી. આ ખરડાનો હેતુ
વકફ મિલકતોના સંચાલનની પ્રવર્તમાન ખામીઓને દૂર કરવાનો અને તેના વહીવટ અને સંચાલનની કાર્યક્ષમતા વધારવાનો છે. વકફ (સુધારા) ખરડાનું લખાણ લોકસભાની વેબસાઇટ પર હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર દરમિયાન લોકસભામાં રજૂ કરાયેલ આ ખરડાને સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં
આવ્યું હતું

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ