લેબનોનના વિવિધ પ્રદેશો પર ઈઝરાયેલના હુમલામાં 50 બાળકો સહિત મૃતકોની સંખ્યા વધીને 558 થઈ ગઈ છે. લેબનીઝ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગઈકાલે વહેલી સવારથી 1,835 લોકો ઘાયલ પણ થયા છે. ગઈ કાલે ઈઝરાયેલ અને લેબનોન વચ્ચેભારે ગોળીબાર થયો હતો. મીડિયા અહેવાલો અનુસાર, ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે તે આજે લેબનોનમાં આક્રમક કાર્યવાહીને વધુ વેગીલી બનાવશે.દરમિયાન, વિશ્વનાનેતાઓ અને સંયુક્ત રાષ્ટ્રોએ તાકીદે સંઘર્ષ વિરામ માટે હાકલ કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 7:29 પી એમ(PM)
લેબનોનના વિવિધ પ્રદેશો પર ઈઝરાયેલના હુમલામાં 50 બાળકો સહિત મૃતકોની સંખ્યા વધીને 558 થઈ
