રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરી વિસ્તારમાં રક્તપિત્તના કેસને શોધવા 21 ડિસેમ્બર સુધી અભિયાન હાથ ધરાશે. લેપ્રસી અધિકારી તેમજ આયૂષ આરોગ્ય અધિકારી, આરોગ્ય ટુકડી દ્વારા ઘરે-ઘરે જઈ રક્તપિત્તના દર્દીઓને શોધી તેમની સારવાર શરૂ કરવામાં આવી રહી છે. આ અંગે જિલ્લાના લેપ્રસી અધિકારી ડો રવિ શેઠે વધુ માહિતી આપી હતી.
Site Admin | ડિસેમ્બર 19, 2024 7:49 પી એમ(PM) | રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી
રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરી વિસ્તારમાં રક્તપિત્તના કેસને શોધવા 21 ડિસેમ્બર સુધી અભિયાન હાથ ધરાશે
