રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં નર્સોને નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગલ પુરસ્કાર એનાયત કર્યા. 1973માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગલ પુરસ્કાર શરૂ કરવામાં આવ્યા હતા. નર્સો અને નર્સિંગ પ્રોફેશનલ્સ દ્વારા કરવામાં આવતી સમાજ સેવાની કદર રૂપે આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2024 2:14 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં નર્સોને નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગલ પુરસ્કાર એનાયત કર્યા
