રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે આજે દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માનાં મુદ્દે તમામ પક્ષોનાં નેતાઓ બેઠક બોલાવી છે. સાંજે 4-30 કલાકે યોજાશે. શ્રી ધનખડે ગઈ કાલે પણ આ મુદ્દે રાજ્યસભામાં સત્તા પક્ષના નેતા જેપી નડ્ડા અને વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક યોજી હતી.
Site Admin | માર્ચ 25, 2025 2:00 પી એમ(PM) | ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે આજે દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માનાં મુદ્દે તમામ પક્ષોનાં નેતાઓ બેઠક બોલાવી છે
