રાજ્યના હવામાનમાં આગામી દિવસોમાં વધઘટ જોવા મળશે, તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. હવામાન વિભાગના વડા એ.કે.દાસે જણાવ્યું કે, દરિયાઇ કિનારા ઉપર 40 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે, જેની ગતિ વધશે.
Site Admin | એપ્રિલ 18, 2025 10:47 એ એમ (AM)
રાજ્યના હવામાનમાં આગામી દિવસોમાં વધઘટ જોવા મળશે
