રાજ્યના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશનું 70 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે હાસ્ય કલાકારોના જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. જામનગર સહિત દેશભરમાં તેમણે લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 19, 2024 4:10 પી એમ(PM) | વસંત પરેશ
રાજ્યના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશનું 70 વર્ષની વયે અવસાન થયું છે
