રાજ્યના 18 જિલ્લાઓ અને પાંચ મહાનગરપાલિકામાં આજે પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત 0-5 વર્ષના બાળકોને બે ટીંપા પોલિયોના પીવડાવવામાં આવ્યા.
વિવિધ જિલ્લાની અલગ અલગ વિસ્તારોમાં પોલિયો બુથ બનાવી આરોગ્ય વિભાગ દ્વારા બાળકો માટે ઈમ્યુનાઈઝેશનની કામગીરી કરાઈ. નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે નર્મદા જિલ્લામાં પોલિયોના ટીપાં બાળકોને પીવડાવ્યા હતા.
રાજ્ય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં આજથી થી ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન “પોલિયો રસીકરણ અભિયાન” ચાલશે
Site Admin | ડિસેમ્બર 8, 2024 7:18 પી એમ(PM) | પોલિયો
રાજ્યના 18 જિલ્લાઓ અને પાંચ મહાનગરપાલિકામાં આજે પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત 0-5 વર્ષના બાળકોને બે ટીંપા પોલિયોના પીવડાવવામાં આવ્યા
