રાજ્ય સરકરની ભરતીઓ માટે ગુજરાત જાહેર સેવા આયોગ સક્રિય છે, તેમ આયોગના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું.. તેમણે ઉમેર્યુ હતું કે ભરતી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. આગામી 11 પરીક્ષાઓ 23 ફેબ્રુઆરી અને 30 માર્ચમાં લેવાશે, તેમણે કહ્યું હતું કે આરોગ્ય વિભાગની ભરતી પણ ટૂંક સમયમાં થશે.
Site Admin | ડિસેમ્બર 9, 2024 7:05 પી એમ(PM)
રાજ્ય સરકરની ભરતીઓ માટે ગુજરાત જાહેર સેવા આયોગ સક્રિય છે, તેમ આયોગના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું
