ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 11, 2024 11:29 એ એમ (AM)

printer

રાજયમાં વાયડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ થવાની સાથે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ગુજરાત માટેના ટ્રેક નિર્માણનું કામ આગળ વધી રહ્યું છે.

રાજયમાં વાયડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ થવાની સાથે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ગુજરાત માટેના ટ્રેક નિર્માણનું કામ આગળ વધી રહ્યું છે.
આ પ્રોજેક્ટ માટેના પાટાઓ જાપાનથી ખરીદવામાં આવે છે, જેની લંબાઈ 25 મીટર છે. આ પાટાને અત્યાધુનિક ફ્યુઝન વેલ્ડિંગ મશીનો દ્વારા વાયડક્ટ પર એકસાથે વેલ્ડિંગ કરવામાં આવે છે, જેથી 200 મીટર લાંબા પાટાની પેનલ્સ બનાવી શકાય. અત્યાર સુધીમાં આવા 298 પાટાના પેનલને એટલે કે લગભગ 60 કિમીના પાટા વેલ્ડિંગ કરવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ