યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ અસમ – ULFAને ગેરકાયદેસર સંગઠન તરીકે જાહેર કરવા માટે પૂરતું કારણ છે કે કેમ તે નક્કી કરવા માટે કેન્દ્ર સરકારે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ ટ્રિબ્યુનલની રચના કરી છે.
ટ્રિબ્યુનલ તેના જૂથો, પાંખો અને આગળના સંગઠનોની પણ તપાસ કરશે.ટ્રિબ્યુનલનું નેતૃત્વ ગૌહાટી હાઈકોર્ટના જસ્ટિસ માઈકલ જોથન ખુમા કરશે.અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઉલ્ફા પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 24, 2024 2:06 પી એમ(PM) | ULFA
યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસમ – ULFAને ગેરકાયદેસર સંગઠન જાહેર કરવાના કારણ ચકાસવા ટ્રિબ્યુનલની રચના કરાઇ
