ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 13, 2024 8:16 પી એમ(PM) | રાષ્ટ્રસંઘના પ્રતિનિધિ

printer

મોન્ટ્રીઅલ સંધિ અને હાઇડ્રોફ્લૂરો કાર્બનને ઘટાડવાના લક્ષ્ય પ્રાપ્તિ ક્ષેત્રેભારત નોંધપાત્ર કામગીરીની પ્રશંસા કરતાં રાષ્ટ્રસંઘના પ્રતિનિધિ

મોન્ટ્રીઅલ સંધિ અને હાઇડ્રોફ્લૂરો કાર્બનને ઘટાડવાનાલક્ષ્ય પ્રાપ્તિ ક્ષેત્રે ભારત નોંધપાત્ર કામગીરી કરી રહ્યો છે. રાષ્ટ્રસંઘના વિકાસકાર્યક્રમ માટે ભારતનાં નિવાસી પ્રતિનિધિ એન્જેલા લુસીગીએ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયદ્વારા યોજાયેલા આબોહવામાં પરિવર્તન અંગેની મોન્ટ્રીઅલ સંધિ અંગે કાર્યક્રમમાં આ મુજબજણાવ્યું હતું. નવી દિલ્હીમાં યોજાયેલા આ કાર્યક્રમને સંબોધતાંપર્યાવરણ મંત્રાલયનાં સચિવ લિના નંદને કહ્યું, ભારત મોન્ટ્રીઅલ પ્રૉટોકૉલ અંતર્ગત ભારત પોતાનાભાગીદારો સાથે મળીને સારું કામ કરી રહ્યો છે. મોન્ટ્રીઅલ પ્રૉટોકૉલ એ હવામાં ઑઝોનનાઆવરણના રક્ષણ માટેની આંતરરાષ્ટ્રીય સંધિ છે. તેમણે ઉંમેર્યું કે, 16મી સપ્ટેમ્બરેઑઝોન દિવસની ઉજવણી કરાશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ