મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણનું ધ્યાન રાખી સેવા સાથે જૈન સમાજ વિકસિત ભારત વર્ષ 2047ના સંકલ્પમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી.ભાવનગરના પાલિતાણામાં આદિ વીર છ’રી પાલિત સંઘ કાર્યક્રમ ધર્મસભામાં સંબોધતા શ્રી પટેલે જણાવ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 19, 2024 8:26 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણનું ધ્યાન રાખી સેવા સાથે જૈન સમાજ વિકસિત ભારત વર્ષ 2047ના સંકલ્પમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી.
