ઇંડિયન પ્રીમિયર લીગ IPLમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા અહેવાલ પ્રમાણે કોલકાતા નાઈટ રાઇડર્સના 2 ઓવરમાં 2 વિકેટે 15 રન થયા છે.
Site Admin | માર્ચ 31, 2025 7:42 પી એમ(PM) | ઇંડિયન પ્રીમિયર લીગ
મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની આઇપીએલની મેચમાં મુંબઇએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી
