મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાત્રે વડોદરામાં એક રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું.
પ્રથમ બેટિંગ કરતા, મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને જીત માટે 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરતાં તેની જીત થઈ હતી.
આજે સાંજે વડોદરામાં ગુજરાત જાયન્ટ્સનો મુકાબલો યુપી વોરિયર્સ સામે થશે. આ મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 9:17 એ એમ (AM) | મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ
મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાત્રે વડોદરામાં એક રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું.