મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ-WPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મેચ આજે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ હાલમાં પોઈન્ટ ટેબલમાં આગળ છે. જ્યારે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ત્રીજા સ્થાને છે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 2:56 પી એમ(PM) | મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ
મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ-WPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે
