મહારાષ્ટ્રના પુણેના બાવધન વિસ્તારમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની માહિતી મળી છે. આ દુર્ઘટનામાં બે પાયલટ અને એક એન્જિનિયરનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. પીએમસી અને પીએમઆરડીએ સત્તાવાળાઓ દ્વારા ચાર ફાયર ફાઈટિંગ વાહનો રવાના કરવામાં આવ્યા છે. અકસ્માત સ્થળે સરકારી એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે
Site Admin | ઓક્ટોબર 2, 2024 4:16 પી એમ(PM)
મહારાષ્ટ્રના પુણેના બાવધન વિસ્તારમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની માહિતી મળી છે
