ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 15, 2024 8:33 એ એમ (AM) | મહિલા જુનિયર એશિયા કપ

printer

મસ્કતમાં આજે મહિલા જુનિયર એશિયા કપની ફાઇનલમાં ભારત અને ચીન સામ સામે ટકરાશે.

મસ્કતમાં આજે મહિલા જુનિયર એશિયા કપની ફાઇનલમાં ભારત અને ચીન સામ સામે ટકરાશે. ભૂતપૂર્વ વિજેતા ભારત પોતાનું ટાઇટલ જાળવી રાખવા માટે મજબૂત સ્થિતિમાં છે. આ પહેલા ચીને પૂલ મેચમાં ભારતને 2-1થી હરાવ્યું હતું. પૂલ Aમાં ચીન નવ પોઈન્ટ સાથે ટોચ પર હતું અને ભારત બીજા સ્થાને હતું.
ગઈકાલે ભારતે જાપાનને 3-1થી હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું. દીપિકાને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. અન્ય સેમિફાઇનલમાં, ચીને દક્ષિણ કોરિયાને 4-1થી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ