મધ્યપ્રદેશમાં, ઉજ્જૈન, ઓમકારેશ્વર, મહેશ્વર અને મૈહર સહિત 19 ધાર્મિક નગરો અને વિસ્તારોમાં આજથી દારૂબંદી અમલમાં આવશે. સરકારી અધિકારીએ પુષ્ટિ કરી કે, આ વિસ્તરોમાં તમામ દારૂની દુકાનો અને બાર બંધ રહેશે. સલ્કનપુર, કુંડલપુર અને બંદકપુર સહિતના ગ્રામ પંચાયત વિસ્તારોમાં પણ દારૂ પર પ્રતિબંધ લાદવામાં આવશે. આ નિર્ણય, વિસ્તારના ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
Site Admin | એપ્રિલ 1, 2025 9:55 એ એમ (AM)
મધ્યપ્રદેશના 19 ધાર્મિક શહેર અને વિસ્તારોમાં આજથી દારૂબંદી અમલમાં આવશે
